આજની ઢોકળી કંઈક ખાસ છે...
કારણ કે આ ઢોકળી અમારા પોતાના ખેતરમાં ઉગાડેલા દેશી ચણાના લોટમાંથી બનાવવામાં આવી છે. 🌾
એટલે જ સ્વાદમાં દેશીપણું, સુગંધમાં ખેતરની મહેક અને દરેક કોળિયામાં ઘર જેવી લાગણી મળશે. ❤️